તિફલાને મુસ્લિમ ગ્રુપ તરફથી ક્વિઝ નું આયોજન

સાલમુન અલયકુમ મોમેનીન,

તારીખ 1 ઓક્ટોબર 2017 ના રોજ તિફલાને મુસ્લિમ ગ્રુપ તરફથી ક્વિઝ નું આયોજન કરવામાં આવ્યું જેમાં ક્વિઝ નો વિષય હતો તારીખે કરબલા આ ક્વિઝ માં ટોટલ 105 લોકોએ ભાગ લીધો જેમાં 45 ભાઈઓ અને 65 બહેનો હતા.

આ ક્વિઝ માં વિજેતા થનાર 8 ભાઈઓ અને 8 બહેનો ટોટલ 16 જણાને સેલવાસ રોઝાએ ઇમામ હુસૈન અ.સ. ની ઝિયારત કરવાનો સરફ હાસિલ થયો।.

ક્વિઝ નું રિઝલ્ટ નીચે મુજબ છે.

ભાઈઓ

 1. કડીવાલ અલીઅસગ઼ર નિશાર હુસૈન – 99/91
 2. પલસાણીયા સાદીકઅલી રિઝવાન અલી – 99/87
 3. પલસાણીયા ઝફરહસન અબ્બાસ ભાઈ – 99/85
 4. સુણસરા અલીજાફર શાહીદઅલી – 99/82
 5. બાળવા મોહંમદકાસીમ અસગર ભાઈ – 99/82
 6. શેલીયા સલમાન સાદીકઅલી
 7. પલસાણીયા ઝોનઅલી સોહીલ અબ્બાસ
 8. નાંદોલીયા સિબતેન મોહંમદ તકકી

બહેનો

 1. બાળવા રહેમતફાતેમા રોશનઅલી – 99/83
 2. પલસાણીયા નાઝનીન નબીહસન – 99/83
 3. માંકણોજીયા મુસ્તહેરીનઝહેરા મુખ્તારહુસૈન – 99/82
 4. કડીવાલ ઝરીના બેન નિશાર હુસૈન – 99/82
 5. સુથાર ઝિન્નતફાતેમા હસનઅલી – 99/80
 6. કડીવાલ શાનીઝહેરા મોહંમદ હુસૈન – 99/80
 7. બાળવા સકેરા બાનું અનીસ – 99/78
 8. મોળપીયા મુબસ્સેરા તકકી હૈદર – 99/78
0 replies

Leave a Reply

Want to join the discussion?
Feel free to contribute!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *