Entries by shiajamatmeta

તિફલાને મુસ્લિમ ગ્રુપ તરફથી ક્વિઝ નું આયોજન

સાલમુન અલયકુમ મોમેનીન, તારીખ 1 ઓક્ટોબર 2017 ના રોજ તિફલાને મુસ્લિમ ગ્રુપ તરફથી ક્વિઝ નું આયોજન કરવામાં આવ્યું જેમાં ક્વિઝ નો વિષય હતો તારીખે કરબલા આ ક્વિઝ માં ટોટલ 105 લોકોએ ભાગ લીધો જેમાં 45 ભાઈઓ અને 65 બહેનો હતા. આ ક્વિઝ માં વિજેતા થનાર 8 ભાઈઓ અને 8 બહેનો ટોટલ 16 જણાને સેલવાસ રોઝાએ […]